Monday, 16 January 2017

baba saheb aambedakr 125 janm jayanti vktrutva sprdha



गरजउठेगगनसारा, समुन्दरछोडेंआपनाकीनारा,
हिलजाएजहानसारा,  जबगूंजे "जयभीम" कानारा।
Sabandhokibhidbinamanav he aajadhurakyasixaasanmaansampati pad se he vopuraa?
isyugkaa is se badhkar koi uphaasnahi he maanav hone kaapramaanaajmaanavke pass nahi he
Su jamaanoaavyo 6e ekjaminnatukdamaateaaje saga bhaiovachhemaramarithaychhhe, saamanybaabtnitakrar ne lidhepatipatni 6uta 6eda le chhe..21 me sadi ma jema sci. kartamejik ma vadhaaremanvamaaaveChe. Facebook anewatsup par dijitalindiani link par clikkaroenetamaru profile picture ranginbanavo des navikaas mate tamarofadoaapo . dost joek clickmaarvathi des no vikss thy jato hoi , chaptibhsmlagavimanvi no udhhar thy jaato hoi to aabhaartnibhumiuparaatlaaaatlaakrantiviromahapurusoane das-das avtaaronaavtarankaravanijarur j naapadiht social media niandar digital indiananara bum padipadinelagavayche  dost maafkarnaaaaee digital india 6e kejyaaaje pan aantakvaddharmvadprantvadaanesauthimotu danger virus e androandarjativadkomvadchalirahyochhe
Vichar to karomitroke 15-16 nu ee digital indianaamnaa  smart computer maaaataatlaa virus hoi to 1800-1900 naadaayka ma indiaanaadaabaajevuchaaltukai rite haseeekahevaay 6e nemitrokejyaaraavanbhoitya ram anekans hoi tyakrasn ne aavuj pad eeevi j rite komvad – asprusyatana virus ne dilitkarvaanesmajniarthvyavsthaanicarpt system ne scan karvamaaTeramjimalojisakpalnaamnalaskri school nahedmaastr ne gherekbaadak nu avtaranthaaynetejbaadkjivannaaaneksangharso ne paarkariforen ma p.hdnipadvimedavipaChaasvadesaavismaajvyavthaamathiasprusytanaa e virus ne 29 april 1947 naa e virus ne hanmes ne maTedelitkarinakh
Sachuvicharo6o  dost hue j bharatratnamahaamaanav dr. baba saahebaambedkarnaajivanni vat karirahyochumitrosreemadbhagvatgitaamaasurychandrnechalavavadisaktti e jemkahyu 6e paritrayanamsaadhunavinasayachduskrutaamdharmsansthapanaysambhavamiyugeyugejyaareyaaredharm par adharmhavithaastyaretyaarehudharm ne bachava mate  aapruthvi par avatarnkaristevij rite samj ne bachaava mate baba saahebaapruthvi par avtarya hoi tenianubhutiaapnebadha ne che
MitrobaabasahebeketketlakastveThyaChe tee aapnebadhaajaniye 6iye maaatr ne 6 varniumarmaaje umarmaaanaakhodaa ma matanasanindhymaaramvakudvaani hoi ejumarmaajpotaanimaatabhimbai nu aavsaan , asprusyatanaanaamnaaraaxasnelidheavarnintsanghosokejenivedna ne  lakhinasakayjenivedna ne boli ne varnvinasakayevivednasathepraathmiksixanpuruthayyuvanvayeb.ani degree medvyaabaad pan aarthikprasnnalidhe raja nalaskrmaajodaavpadeaneeevajdivsodarmiyanpitaaji nu avsanthay
 des maatesamaajmaatekaikkari 6utvaani bhaavnadharavanareeyuvanvidhyaanaagahansikharosarkarvanitmnnanisathenyuyorkpahocheamerikani most popular university etlekecolmbiya university maa“ praaachinbhaaratiyvypar “ no mahanibndhlakhim.ani degree medveanetyaar bad eejtejsviyuvan“ britisbhaart ma mulkiarthvyavstha par nimndhlakhip.hdni degree medve
BhaartniarthvyvsthaamaTekaikkari 6utvaa nibhaavnadharavnaarbaabaasaaheb mate aatlupurunahotuarthsaastr no abhyaaskarvaamerikathiinglnd jay parntuafasoskeaarthikparisthitinekaaranepaachaasvadesaavvephd. Ni digrimedvihatietle baba sahebaagad have dr. nu smbodhnlagigayuhatuee. atleemkahisakay k aarthikparisthi ne karneeedr.babasaahebmiletrinasekretrarininokrikareparntuemhinmthari jay to baba sahib kyat hi 1918 maasidanhamcollge ma profesartarikejodayanethodikaarthikparisthitisudhrata j pachaaarthsaastrnaabhyaasmaateenglndupdipadesukhumaari 6e saahebniaakharebabaa sahib beristarthaya  
“ rupiyaa no prasn “ naamnavisysatthelandan university ma doctr of sci. nidigrimedveanelandanthipachaaabhaaysmaatejarmni jay
Bhaartthiamerikaamerikathiinglandinglandthilandananelandanthijarmaniaam des-vides nidharakhundi nemaatrubhimi nu run adakarvamate pachaasvades ma aaveekbaajudes niparisthiti dives ne dives vansirahihati  6ut a6ut naprasno dives ne dives vikradsvarupdhaarankarirahyaahaataevasamayea6ut smaajnejaagrutkarvalohipaniekkareanetenafalsrutisvarupebritisvadapradhanekomyunalawordaapvaanijaaheratkare
Bhaart –britissarkar same swtntrata mate jajumirahyuhatuAakhareanekhindumuslimnamathavadhanatyarejainebhaartangrejsakarnichungalmathi 6ute – bhart Pakistan 6uta padebharat ne navabandharannijarurpadebandharanghadva mate arthvyvtha ne kaydavyvtha ne sudharva matedrafting kamitinnirachnakarva ma aaviaapna baba saaheb ne pramukh pad aapava ma aaveane 6evte  1950 ma baba saahebetaiyarkarelbandharanamal ma aave
b.a ,m.ap.hd , dr. of sci. deegrena list ma pa6i 2 digre no vadhrothay1952 ma colmbiya university e dr. at low ane 1953 nadr of litrracturepadvithi baba saheb ne sanmanitkarva ma aavya
DeshKeLiyeJinhoneneyVilaasKoThukraayaTha
GireyHuonKoJinhoneneySwabimaanSikhaayaTha
Jisney Hum SabkoToofaanoSeyTakranaaSikhaayaTha
DeshKaThaAnmolWo Deepak Jo Baba Saheb”KehlayaaTha
NindApniKhokarJagayaHumko,
AansuApneGirakarHasayaHumko,
Kabhi Mat Bhulna Us MahaanInsaanKo,
JamanaKehtaHain ”BabasahebAmbedkar“ Jinko…

desbhakti speech



Mitro maro ek j sval chhe are you proude to be indian ???? are you proude to leav in india ????????  aapnne kadach bhul ma pan aavo  sval koi aapn ne  puchhi nakhe  atle tarat j vichaarya vagar  rado padi padi ne javab aapi k yes I m proud to be india , and I proude to be indian  
 Pan prabhu kai vaat par garv kari ne kai sakai k mane mara bharat par gaarv chhe ?/dharm naa naame chaaalta dhandha par proude feel karri sakai ?? K pachi sadhu bava par k je daxina lai ne kai nakhe ke ja bachhe tera bhala ho jayenge eeva gani na sakai etla pakhndi o aapda des ma cchhe aa vat par garv kari sakaai??? Ke pachhi ee vat par garv karvu k sansd ma aapda neta ek bija ne chhapal thi marta hoi ane aane aakhi dunia  aapdi sansd ne live joi ne bharat par aatthasya kartu hoi ee vat par garv karvo??
Bordr par 44 divs ma 34 divs jya aatankvadi na humla thata hoi , roj roj  border na sainiko sahid thata hoi ane chaata aapdo des saheb aatanak vadi pachad karodo kharchato hoi , aaa vat par garv karvo  
Are border ni vat java dyo saheb aapdi j vat kari , karan ke aatank vad to bav moto mudo thay gyo , reality ni vat kariye k aaapde je samj ni andar rahi chhi e smaj ni vat kariye  ke aa eee smaj chhe k jya jativat prantvad bhasahavad dharmvad ane sauthi moto danger virus andro andrno  komvad jeva anek dushano chhe ane chatay aaapde durlabham bharate janm na banga fukta rahela chhi >??? Su chhe eevu aapdaa desh ma ?? are saheb aaa desh chhe ke jya deshbhakti pan aakha vars ma 2 vakht vykt karvama aave desh na eee javano ne ke je rupia mate nai pan aa desh mate , des na loko santhi sui sake ne te mate 365 divs 24 kalak  suki rotli khai ne border par ubha rai ne desh na loko ni seva kare chhe ee sainiko ne rastriy tahevar sivay yad karvani tasdi pan leta nathi , godi o varsti hoi tyare border uparr ubha rahevani to vat javadyo saheb rastra na nirman mate aapde bank ni line ma pan ubha rahevani tevd nathi etla to nalayk chhhi aapde ,ane tyrre eetlu kahevanu man thy k
Kabhi voto k liye mar gaye kabhi noto k liiye mar gaye
Kabhi aapas aapas me do gaj jamin ke liye mar gaye
Jinda hote agar bhagt sinh to kahte k aajaad
Ham kin kamino k liye mar gaye


15 aug 2016



અહી ઉપસ્થીત ગામ ના વડીલો,માનવંતા સ્કુલ નો માનવંતતોસ્ટાફગણઅને આઝાદ હિંદના આઝાદ વિદ્યાર્થી મિત્રો આજના ૬૯ માં સ્વાતંત્ર્ય દિન નીમીતે આપણી સ્કુલ એટ્લે કે શ્રી નવસર્જન વિદ્યાલય તરફ થી આપ સર્વે નુ હું હાર્દિક સ્વાગત કરુ છુ.
મિત્રો આપણે બધાય જાણીયે છીએ કે ૧૯૪૭ માં આપણને આઝાદી મળી,આપણો ભારતદેશ 200 વર્ષની ગુલામી બાદ અંગ્રેજો ની જંજીરો માંથી મુક્ત થયો , વર્ષો બાદ ભારતમાતા સ્વતંત્રતા નો શ્વાસ લીધો. અને ૭૦-૭૦ વર્ષો થી આપડે આઝાદી ભોગવી રહ્યા છી પરંતુ એઝાદી ના નશા માં આપણે ભુલી રહ્યા છીકે  આઝાદી આપણ ને માંગી ને નથી મળી, કે નથી ભીખમાં  મળી આઝાદી લડી ને મેળવી છે અને એના માટે ભારતે અંગ્રેજ સરકાર ને ભારેખમ કિંમંત ચુકવી છે. અસંખ્ય સહીદોએ ફાંસી ના માચડે ચડી ને દેશ માટે બલીદાન આપી દિધુ ,ક્રાન્તિવિરો પોતાના જીવન આઝાદી માટે ન્યોચ્છાવર કરી દિધા. લાખો હિન્દુ મુસ્લિમ ભાઇઓ ના માથા વઢાણા ત્યારે જઇ ને આપણ ને આઝાદી મળી છે. પરંતુ અફ્સોસ ની સાથે કેવુ પડે છે કે મિત્રો દેશ માટે પોતાનુ બલીદાન આપવા વાળા ક્રાન્તિવિરોને,  સહિદોને, દેશનાવિરોને વર્ષમાં ફક્ત બેજ વાર યાદ કરાય છે બાકીના દિવસો માંતો મહાપુરુષો ના ફોટા સરકરી ઓફીસો માં ફક્ત ધુડ ખાવા માટૅ લગાડવામાં આવેછે
મિત્રો શાં માટે આપડી દેશભક્તી ફક્ત ૧૫ મી ઔગસ્ટ અને ૨૬ જાન્યુઆરી એજ ઉફાન મારે છે, ૧૫ઓગસ્ટેએકગાડીએવીનથીહોતીજેનાપરત્રિરંગોનહોય. ૧૬ઓગસ્ટેતેમાંથીઅડધાત્રિરંગાઓરસ્તાપર, પાનનીપિચકારીઓ ખાત હ્શે ,દેશભક્તીનો મતલબ આપડા માટે શું છે? દેશ્ભક્તીની એકાદી રીંગ્ટોન સેટ્કરવી ,વોટ્સઅપ માં indipandante day ના મેસેજ ફોર્વડ કરવા ,અને બપોર પછી એકાદુ દેશભકતી નું પિક્ચર જોઇ ને સુઇ જવુ? વાહ દોસ્તો વાહ  શું દેશભક્તી છે આપડી મિત્રો અરે કોઇ ભુલ માં પણ આપણ ને એમ પુછે કે are you proud to be Indian? હમ ચિલ્લા ચિલ્લા કર કહેતે હે કે yes I m proud to be indian મને માર ભારતીય પર ગૌરવ છે પણ દોસ્ત સવાલ ત્યા ઉઠે  કે ભારત ની કૈ વાત પર ગર્વ કરી ને કહી શકાય yes I m proud to be indian  , ભારત ના વધતા જતા વસ્તી વધારા ના દર પર કે પછી ભારત ના ભષ્ટાચાર પર કે જ્યા બાળક જન્મે ત્યારે પણ લાંચ આપી પડે છે ને માણસ મરે ત્યારે પણ લાંચ આપવી પડે છે કે પછી ભારત નાં અંગુઠા છાપ નેતાઓ પર ગર્વ કરવો કે જે સાંસદ માં એકાબીજા ને જુતા અને ચપ્પલ થી મારત હોઇ અને આખી દુનિયા ભારત ને  જોઇ નેઅટ્ટહાસ્ય કરતુ હોઇ? કે પછી ભારત ની દયનિય સ્થીતી પર ગર્વ કરવો કે લાખો કુટુંબ  ભિખ માંગી ને જિવે છે અને છતા પણ લોકો ને ટક નુ જમવાનુ પણ મળતુ નથી જાનવર થી પણ  બદ્તર જિંદગી જીવે છે  વાત પર ગર્વ કરી શકાય અરે ગર્વ નહી શરમ થાવી જોઇ રાષ્ટ્રપર જે એક આતંકવાદી ની ૧૨-૧૨ વર્ષ સુધી મહેમાનો ની જેમ આગતાસ્વાગતા કરે છે અને ફાંસી આપ્યા બાદ તેજ રાષ્ટ્રના નેતાઓ ફાંસી ના આપવાની સિફારીશ કરતા હોય , ત્યારે એમ લાગે મિત્રો જે આતંકવાદી પહેલા રાજકારણી ને ફાંસી ની જરુર છે, કોણ કહે છે કે આપણ ને આઝાદી મળી ૭૦ વર્ષ પહેલા અંગ્રેજોએ ભાગલા પાડી ને રાજ કર્યુ તો અને આજે રાજકારણીઓ કરી રહ્યા છે અને કડવુ સત્ય છે મિત્રો કે આપડા દેશ માં આતંકવાદી માટે રાત્રે વાગે પણ અદાલત ખુલે છે પણ એક ગરીબ નુ જીવન બચાવવા અસ્પાતલ નથી ખુલતી ,ભારત ની ગરીબી બેરોજગારી વસ્તીવધારો, ભ્રષ્ટાચાર, , , છુત-અછુત , અમીરી-ગરીબી , ધર્મ ના નામ પર ધતીંગ, અલખ નીરંજન કહેવા વાળા બાવાઓ, ભભુતી લગાડનાર ભુવાઓ કોમવાદ, પ્રાંતવાદ , જાતીવાદ અને સૌથી મોટુ આતંક્વાદ અસંખ્ય દુષણો થી ઘેરાયેલુ છે આપણુ રાષ્ટ્ર
આજે આતંકવાદ ના હુમલા થઇ રહ્યા છે પરંતુ ભરત ના કોઇ પણ પ્રાંત જઇ ને પુછો તો કહશે મુંબંઇમાં હુમલાઓ થાય છે , પંજાબ માં થાય છે , જમ્મુ કશ્મીર માં થાય છે આઝાદી ની લડતમાં ગુજરાતી . મરાઠી ,કે બંગાડી , તમીલ કે પંજાબી નહોતુ તે વખ્તે ફક્ત ભારતીયો હતા અને આજે ભારત માં હુમલા થઇ રહ્યા છે
મિત્રો ઇતીહાશ ને રીવાઇન્ડ  કરીને ડોકીયુ કરવાની જરુર છે ત્યારે આપણ ને આપણના દેશ નુ ગૌરવ જોવા મળશે, આપણા દેશની ખોવાયેલી અશ્મીતા જોવ મળશે અંગુઠાછાપ નેતા ઓને સુભાષચંદ્ર અને સરદાર નેતાઓ નજરે ચડ્શે લોકોના જીવન ચરીત્રો ને સમજવા પડશે તેના જીવન ની મર્મતા ને અંદર થી સ્પર્શવી પડ્શે. એટ્લાજ માટે લોખંડી પુરુષ ના જીવન ચરીત્ર પોતાની કાલીઘેલી ભાષામાં વકતવ્ય આપવા આવશે ધોરણ નો વિદ્યાર્થી
દોસ્તો કહેવાય છે કે કોઇ પણ દેશ ની કરોડરજ્જુ માં રહેલા યુવાનો અને આવતી કાલ ના બાળકો હોઇ છે , ‘ Twinkle twinkle little star’ ગાતાંગાતાંઉછરેલીઅનેઉછરતીપેઢીનેગુલામીનોઈતિહાસ-શીખવાની જરુર છે ,આઝાદી નો સાચો મતલબ સિખવાની જરુર છે , રાષ્ટ્રીય પર્વનું મહત્વસમજાવામાં નહી આવે તો દિવશો ને વાર નથી મિત્રો કે બાળકો ના મને રાષ્ટ્રીય પર્વ અટ્લે સ્કુલ માં રજા હોઇ  આજે કુમળા બાળક માં નાનપણ થીજ રાષ્ટ્રીયતા ના ગુણો ખિલે  અને રાષ્ર્ટ્રીય ગુણો બાળકો માં વિકસે એટ્લા માંટે દરવખતે આપણી શાળા રાષ્ટ્રધ્વજ બાળકો ના હસ્તે ફરકાવા માં આવે છે નહી કે કોઇ ચીફ ગેસ્ટ ના હસ્તે
મિત્રો આજે ભારત પાસે સૌથી મોટુ યુવાધન છે પરંતુ શું કામના યુવાનો જેઓને વર્ષ ના દિવશે પણરાષ્ટ્ ના ગૌરવ માટે  ધ્વજ વંદન કરવાનો ટાઇમમાટે ટાઇમ ના હોઇઇતીહાશ સાક્ષી છે મિત્રો કે આપણા સહીદો આપણ ને સોર્ય , વિરતા, દેશ્ભક્તી , રાષ્ટ્રપ્રેમ ને પાઠ શિખવી ને ગયા હતા પરંતુ આજે આજના વોટ્સપ અને ફેસબુક માં મસગુલ યુવાન ને દેશમાટે બલીદાન આપનર ભગતસીંહ અને આઝાદ ,સુખદેવ અને રાજગુરુ ખુદીરામ બોઝ  ના જીવન ને ક્યાંથી સમજી શકવાના અને એટલા માટે આપણી શાળા ના ધોરણ ૧૧માં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીની ને હું આમત્રીત કરીશ જે ચંદ્રશેખર વિશે શબ્દો કહીને ભારત ના યુવાનો ને ઇન્શ્પાર કરે
મિત્રો એઝાદ જેને આઝાદી ની લડત માં પોતાની બદુંક માં કુલ ૧૬ ગોડી હોઇ અને તેમાંથી ૧૫ ગોડી અંગ્રેજો પર વરસાવે અને ૧૬ મી ગોડી પોતાના  મસ્તક પર લગાવી ને સહીદ થઇ જાય     કારણ??????? કારણ કે આઝાદ ને  કદાચ એને અંગ્રેજ સરકારના હાથે ઝડપાઇ ને બાંધેલવાંદરાની જેમ નાચવુ એને મંજુર નહી હોઇ આવા તો અનેક આઝાદો ના બલીદાન ની વિરગાથા જોડાયેલી છે ભારત ના ઇતીહાશ સાથે અને એટલાજ માટે ભારત નો  સુવર્ણ ઇતીહાશ આજે પણ જગ પ્રખ્યાત છે , ભારત ની સંસ્ક્રુતી અને સભ્યતા કાલે પણ વિશ્વ પ્રખ્યાત હતી અને આજે પણ  છેમિત્રો એજ  ભારત ની ભુમી  છે કે મિત્રો કે જેનભુમી પર અસંખ્ય ઋષીમુની થઇ ગયા , એજ  ભારત  છે કે મિત્રો કે૧૦-૧૦ અવતારો થઇ ગયા ભારત ની ભુમી છે મિત્રો કે માનવજાત ને ઇન્શ્પાઇર કરી શકે તેવા રામ અને કૃષ્ણ ભુમી પર જનમ્યા છે અને એજ ભારત ની ભુમી છે મિત્રો કે જ્યા બિનસાંપ્રદાઇક્તા અને વિવિધતા જોવા મળે છે હિંદુ મુશ્લીમ શીખ પારશી જૈન ઇસાઇ બધા કોલર ટાઇટ કરી ને કહી શકે કે ભારત દેશ અમારો છે અને અમે ભારત ના ભારતવાશીઓ  ત્યારે વેદો પણ ગર્જના કરી ઉઠે કે દુલંભ ભારતે જન્મ ( ભારત માં જન્મ લેવો દુર્લભ વાત છે) ભારત નો ઇતીહાશ ,ભારતની સભ્યતા ભારતની સંસ્ક્રુતી ને આળી રાખી  આખુ ઇન્ડીયા એમ કહી શકે મિત્રો કે we are proud to be Indian our proud by nation


મિત્રો આજના દિવશે આપણે આર્મીના જવાનો ને સેલ્યુટ કરવી જોઇએ જે ટાઢ તાપ વરસાદ માં પણ ૨૪ કલાક , ૩૬૫  દિવસ સુકી રોટ્લી ખાઇ ને પણ પડ્યા રહે છે કેના માટે મિત્રો ? મામુલી પગાર માંટે કે પછી દુશ્મ્નો ના હાથે મર્યા પછી ફક્ત તાંબાનુ મેડલ મળે એટ્લા માટે ?? દુશ્મનો ની સામે રક્ષા કરેછેતેઓ માઇનશ ૨૪ ડીગ્રી તાપમાને જાગે છે ત્યારે આપણે નોર્મલ ૩૬ ડીગ્રી તાપમાને સુઇ શકીયે છીએ છીયે આજના દિવશે તુકારામ આબંડે ને યાદ કરવા જોઇએ જેને વિના હથીયારે કસાબ ને જિવતો પક્ડ્યો , કસાબ ની  એકે ૪૭ રાઇફલ માંથી નિકળતી ગોળીઓ તુકારામ ના શરીર ને ચારણી જેવુ બનાવતી ગઇ  જ્યા સુધી કસાબ ના પકડાયો ત્યા સુધી તેને છોડ્યો નહી આને કેવાય રાષ્ટ્રપ્રેમ ,આને કેવાય દેશભક્તી ત્યારે પોલીશકર્મી માટે આર્મીના જવાનો માટે શબ્દ સરી પડેहम चले कर फिदा जानो तन सांथीओ अब तुम्हारे हवाले वतन साथीओ
આજે આપણી આર્મી પણ બિજા દેશો ની જેમ આધુનીક હથીયારો અને  મિસાઇલ થી સજ્જ છે મિસાઇલ તો છે પણ મિસાઇલ મેન નથી મિત્રો કે એ આર્મીને મિસાઇલ આપનાર આધુનીક હથીયાર આપનાર કલામ સાહેબ આપણી વચ્ચે હવે નથી રહ્યા , આજના દિવશે કલામ શાહેબ યાદ કરવા હુ ધોરણ -૮ ના વિદ્યાર્થી ને આમંત્રીત કરીશ જેઓસાહેબની યાદો તાજી કરાવે 
કલામ સાહેબની ખોટ ભારતને હંમેશા વરતાશે
કહેતે હે કી જિસ દિન સાહબ હમ સબ કો છોડ કર ગયે તબ આસમાન ભી ખુબ રોયા થા ક્યુંકી મેરે દેશ ને અપના બેટા ખોયા થા મેરે દેશ ને અપના કલામ ખોયા થા ,સાહેબ ના શબ્દો ને યાદ કરીએ તોઇન્તઝાર કરને વાલો કો સિર્ફ ઉતના હી મીલતા હે જિતના કોસીસ કરને વાલે છોડ જાતે હે” , “સપને વો નહી હોતે જો રાત કો નિંદ મે આતે હે સપને વો હોતે જો સોને હી ના દે” , “છેલ્લી પાટલી બેસવાવાળો વિદ્યાર્થી જ્યા સુધી સ્પર્ધા માં ભાગ ના લે ત્યા સુધી પહેલી પાટલી પર બેસવા વાળો વિદ્યાર્થી પ્રથમ આવે છે
આવા તો અનેક ઇન્શ્પાર સેન્ટેન્સ છે કલામ સાહેબ આપણ ને આપી ને ગયા છે મિત્રો આજનો દિવશ આપણા માટે ખુબ અગત્યનુ અને આજના રાષ્ટ્રીય પર્વ ના દિવશેઆપણી સ્કુલ ના ક્રુપાબેન ને આમત્રીત કરીશ જેઓ શબ્દો કહેશે
, Aao desh ka samman kare
shahido ki shahadat yaad kare
ek baar fir se sara hindustaan..
raastr ki kamaan  apne haath dhare..
Aao.. Swantantra diwas kaa maan kare
bhaarat des kaa smaan kare
કાર્યક્રમ ની રુપરેખાને આગળ વધારતા અને કાર્યક્રમ ને અંતકાળમાં લઇ જવા હુ આપણી સ્કુલ ના આચાર્યશ્રી પરેશભાઇ ને આમંત્રીત કરીશ જેઓ  આજના શબ્દો કહી ને આજના રાષ્ટ્રીય કાર્યક્રમ નૂં સમાપન કરશે