Tuesday, 20 September 2016

તારી આંખનો અફીણી

તારી આંખનો અફીણી

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

હે આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો
તારી મસ્તીનો મતવાલો આશક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

પાંખોની પરખે પરબડી, આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

ધીમી ધીમી પગલી તારી  ધીમી કૈંક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપાવરણી કૃષ્ણકળી, હું કામણગારો કાનો
તારા ગાલની લાલીનો ગ્રાહક એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો
હે  તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

ઠરી ગયાં કામણના દીપક, નવાં નૂરનો નાતો
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો
હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

વેણીભાઇ પુરોહિત

sudhi

કે રેખા રચી અદભુત નયન થી નયન સુધી,
કોણ જાણે કેવો રચ્યો, પહોંચી હૃદય ચમનસુધી.

રમતી મૂકી  રસ્તે વાતમાંથી વાત પવનમાં ,
એકાંત જાણે એવું મળ્યું પહોંચી મનન સુધી.

ખુશીઓ ભરી ખોબામાં ,ફર્યા હર આંગણમાં .
લહેર જાણે કેવી મળી , પહોંચી વદન સુધી. .

શું જાણે સરિતા સાગરના ઊના નિઃશ્વાસમાં,
આહ જાણે કેવી મળી , પહોંચી ગગન સુધી.

આકાશની આંખેથી વરસતી સાગરની આહમાં,
પ્રીત જાણે કેવી ભળી પહોંચી ગવન સુધી .

અણકથ વેદનાઓ બેઠી'તી સંકોડાઈ હૈયામાં,
કલમ જાણે કેવી મળી, પહોંચી કવન સુધી.

વાચા કયાં હતી ? મારા શબ્દોના મૌનમાં ,
કેડી જાણે કેવી મળી પહોંચી એ ભવન સુધી.
" दाजी "

તું મળજે.

સ્મરણોની કેડીએ તું મળજે.
અંતરની મેડી એ તું મળજે.
ખોવાઈ જાઉં જો ભીડ મહીં.
દિલ તણી દેરીએ તું મળજે.

આરતીની ઝાલર થઈશ હું.
સંધ્યાટાણે શેરીએ તું મળજે.
આંબલીપીપળી લઈ ગઈ તું,
 વડલા હેઠે લડીએ તું મળજે.

વેરાયેલી યાદો પડી છે ધૂળમાં,
વીણી ને ગૂંજે ભરીએ તું મળજે.
દિલ તારું સાચવ્યું શી કલાથી,
માંડીને વાત કરીએ તું મળજે.

ભલે રહે તું આંખોથી ઓઝલ,
અંતરે દૂર ના જરીએ તું મળજે.
હું ને મૂકીને હું આવીશ ઓલીકોર,
આપણે થઈને તરીએ તું મળજે.
 " दाजी "

કેટલો પાગલ…

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…
આભમાં જોને કેટલાં વાદળ…
એટલો પાગલ…

ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને તારું નામ દીધું છે.
ભમરા તને ગુંજયા કરે: ગુંજવાનું મેં કામ દીધું છે.

જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો.
ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો.
નદી તારા નામની વહે: એ જ નદીનું જળ પીધું છે.

આપણા પ્રેમની, સુખની દુ:ખની વાત કરું છું
શબ્દો આગળ.
પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…

પ્હાડની ઉપર સૂરજ ઊગ્યો: રાતના ઊગ્યા તારા.
દિવસ અને રાત તો તારા નામના છે વણજારા.

ધરતીમાંથી નામનાં તારા તરણાં ફૂટે.
ઝરણાં તારા નામને ઝીણા લયમાં ઘૂંટે.

સાગર, ખડક, પવન, સડક, ઝૂંપડી, મકાન…
સૌને તારું નામ કીધું છે.

નામ તો તારું ગીતને માટે
સાવ કુંવારો કોરો કાગળ…

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…

~ સુરેશ દલાલ

કુરબાન

મેરી જાન કુરબાન તેરી હર અદા પર
મેરા દિલ કુરબાન તેરી હર ચાહત પર
ચાહે કુછ કહે ના કહે
મેરી આન્ખે કુરબાન
તેરી હર નિઞાહે પર
તેરી ભીતર જો છિપા
ઉસે બાહર તુ લા
મેરા લબ્જ કુરબાન
તેરા હર ચુમ્બન પર
પિલાયે વિષ , હંસકર
પી જાઉં ઞી
કુછ ભી હો મૈં ફીરભી આઉન્ઞી
મેરી સાન્સે કુરબાન
તેરા હર વિશ્વાસ પર
પાકર તુજે મૈ
અમર બન જાઉન્ઞી
ખોકર તુજે મૈ
પાઞલ રહ જાઉન્ગી
મેરી જાન........
મેરા દિલ કુરબાન
તેરી હર ચાહત પર

   --------ઉષા

(ગુરુ પૂર્ણિમા )

માટી ચૂલા  ઘર ઘર  સાધો .
જીવન લાગે અવસર સાધો .

લખ-ચોર્યાશી    ફેરા  કાજે ,
આપો  કોઈ   મંતર  સાધો .

ભેદ ભરમ સબ મિટે મન કા ,
ભણવું  છે એ ભણતર સાધો .

ગણાવા પડશે માળા મણકા ,
આ તે   કેવું  ગણતર સાધો.

વાટે ....વાટે ...કાં   ઘૂમો  રે ?
સાચ્ચુ તીરથ  ભીતર સાધો .

વેદ , પુરાણો , પોથી પંડિત ,
પઢલો  ઢાઈ  અક્ષર  સાધો .
 (ગુરુ પૂર્ણિમા )

શૈલેશ  ચૌહાણ " વિસ્મય "

ગ્રામીણ કન્યાનું જોબનની મુંજવણનું ગીત



ઓચિંતા અંગે આ ઉપડ્યાં સબાકાં ને
સોંસરવી ઊતરી આ ત્રોળ!
સખી, કોના પર થઇ ઓળઘોળ!

દાદાની મેડીએ ચણતા'તાં મોર
અમે ચડીયા'તા જોબન સોપાન
મોરલાને અડક્યાં ને ગેહૂક્યાં ઓરતાં
ઉપડ્યું કાંઈક અંદર તોફાન!
મીઠું આ દ:ખ સખી, કોને કહુ રે હું તો
થઈ ગઈ છું આખ્ખો  રાતીચોળ!
       કેના પર થઇ ઓળઘોળ!

કેવા તે દેશ મારા ચીતળાનો ચોર
મેં તો ગોળ્યાં છે કુમકુમ ગોરાણ!
જાગીયાં રે કેવા, જીવતરના ઓરતા
ને ખોવાણા ક્યાં સાનભાન?
ઓખું આ દ:ખ સખી કોને કહું રે
મુવો ક્યાં રે લક્કાણો નઘરોળ?
            કોના પર થઈ ઓળઘોળ!

        હેમા ઠક્કર

"શબ્દો માં પ્રેમ"

કવિ શ્રી શિલ્પી બુરેઠા ની પંક્તિ પરથી તરહી...

"શબ્દો માં પ્રેમ"

પોતાના જો ટક્કર આપે કોને કેવું...
પીઠે ભોંકી ખંજર આપે કોને કેવું...

થઈને દુશ્મન સામે આવે વાત અલગ છે...
ઘરનો ઉંબર ઠોકર આપે કોને કેવું...*

માણસ સળગે માણસથી જયાં વાતેવાતે...
સૂરજ ને પણ ચક્કર આપે કોને કેવું...

ઘોડા, હાથી રોકી રાખ્યાં પોતા પાસે...
નામે મારા ખચ્ચર આપે કોને કેવું...

જેને આપ્યો છે મેં કાયમ "પ્રેમ" વધારે...
એજ હિસબો સરભર આપે કોને કેવું...

-"પ્રેમ"
વિ. એ. ચૌહાણ
(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)

રાધાની આંખોમાં ગોકુળિયું ગામ છતાં, એમાં દેખાતો નથી શ્યામ.



રાધાની આંખોમાં ગોકુળિયું ગામ છતાં, એમાં દેખાતો નથી શ્યામ.

કૂવે ઊભેલી એક પણિહારી પાસેથી વાયરાએ વાત એવી જાણી.
ગોપીની ફૂલ જેવી જીભ મહીં ફૂટી પછી એવી તો કાંટાળી વાણી.
જેમાં દેખાય નહીં નટખટિયો શ્યામ, એની આંખોનું મારે શું કામ?
રાધાની આંખોમાં ગોકુળિયું ગામ, છતાં એમાં દેખાતો નથી શ્યામ.

ગોપીની લાગણીને વાયરાંની લહેરખીએ પહોંચાડી રાધાને ધામ.
રાધાની આંખોમાં ગોકુળિયું ગામ, છતાં એમાં દેખાતો નથી શ્યામ.

શીતળ સમીરથી વાત આવી સાંભળીને રાધાની આંખો ભીંજાઈ.
ડાળીઓ કદંબની રાધાની આંખોમાં અશ્રુઓ જોઈ સૂકાઈ.
કોણ જાણે કયાંથી આ આવી છે વાત,  હવે જાણે છે આખ્ખું યે ગામ.
રાધાની આંખોમાં ગોકુળિયું ગામ, છતાં એમાં દેખાતો નથી શ્યામ.

શીતળ સમીર સાથે ટહુકીને કોયલડી, આપે છે હૈયાને ડામ.
રાધાની આંખોમાં ગોકુળિયું ગામ, છતાં એમાં દેખાતો નથી શ્યામ.

પાસે ઘનશ્યામ નથી આવી આ વેળાએ રાધાથી બીજું શું થાય ?
"આવું તો હોય નહીં" મનમાં વિચારી એવું, કરવા એ ચાલી ઉપાય.
પોતાની આરસીમાં, નિજ આંખે મુખ જોયું, રાખીને હૈયામાં હામ.
રાધાને આંખોમાં ગોકુળિયું ગામ અને દેખાયો નટખટિયો શ્યામ.

scince and dharm



અંધશ્રદ્ધાછેઆંધળી, વહેમનેવંટોળેવહે;
અતીશ્રદ્ધાછેઅવળચંડી, વેવલાપણાંનાંવાવેતરકરે.

યુરોપેઅટપટાંયંત્રોશોધીફીટકર્યાંફૅક્ટરીમાં;
આપણેસીદ્ધીયંત્રોબનાવી, ફીટકર્યાંફોટામાં.

પશ્ચીમેઉપગ્રહબનાવી, ગોઠવીદીધાઅંતરીક્ષમાં;
આપણેગ્રહોનાનંગબનાવી, મઢીદીધાઅંગુઠીમાં.

જાપાનવીજાણુયંત્રોથકી, સમૃદ્ધબન્યુંજગમાં;
આપણેવૈભવલક્ષ્મીનાંવ્રતોકરી, ગરીબીરાખીઘરમાં.

અમેરીકાવૈજ્ઞાનીકઅભીગમથીબળવાનબન્યોવીશ્વમાં;
આપણેધાર્મીકકર્મકાંડોથકી, કંગાળબન્યાદેશમાં.

પશ્ચીમેપરીશ્રમથકી, સ્વર્ગઉતાર્યુંઆલોકમાં;
આપણેપુજાપાઠભક્તીકરી, સ્વર્ગરાખ્યુંપરલોકમાં.

ઍડવર્ડજેનરેરસીશોધી, શીતળાનાબુદકર્યાજગમાં;
આપણેશીતળાનાંમંદીરબાંધી, મુર્ખઠર્યાઆખાજગમાં.

પર્યાવરણપ્રદુષણથીજયારેજગતઆખુંછેચીંતામાં;
આપણેવૃક્ષોજંગલોકાપી, લાકડાંખડક્યાંચીતામાં..

વાસ્તુશાસ્ત્રનોદંભનેવળગાડ, લોકોનેપીડેઆદેશમાં;
ફાલતુશાસ્ત્રછેએ, છેતરાશોનહીં, ઠગનારાઘણાછેઆદેશમાં.

સાયંટીફીકલીબ્લડચૅકકરી, ઍંગેજમેન્ટકરેપશ્ચીમમાં,
સંતાનોનેફસાવીજન્મકુંડળીમાં, લગ્નકુંડાળાંથાયઆદેશમાં.

લસણડુંગળીબટાકાખાવાથીપાપલાગેઆદેશમાં,
આખીનેઆખીબેન્કખાવાછતાંપાપનલાગેઆદેશમાં.

jay vasavda na sentence

Vruti , kruti ane pravruti, thi aakho maanas three daimention thi jovay
Distractive ane constractive  vruti  hovi joi e
Backshit driving karta hoi manso
Koi kasu kartu nathi dost aa badhu to thay Chee
Morpinch jenu styalstatement hoi
Naachto gaato hasto ramto isvar aakhaa jagat maa ek krisn
Rkt ka he ye gubbara
Din raat firta mara mara
Hava o ne kaha aavara
 Svalo peda karee e sixak javabo rady maed to badha pase hoi
Kitne ajib riste he yaha par Do pal milte he sath sath chalte he Jab mod aaye bak ke niklte he
Spna na vavetar nai vichaar na vavetar
Vykti e pote observation karvu self nu
Coman sens na hoi atlej kans thay naitar krsn thay
Hu ek musafir nirbhay thi sanj svare challu 6u budhhi nu gajju su roke mane antar na isare chalu 6u
Sarv dharm paritnjyte
yatheChsain tatha karu
tame gandiv chalavo to rath chalave
tamara vati rath chalave bt tmara vati sudrsn na chalave
to know nd to do
 atyar na jmana ma krisne ne mani 6i bt krusn nu na mani
16 vars ni umar ma mathurapati nai madhurapati pasand karyu
Potna krame potana kaande potane jokhme potna daivet potana kauvat upar sona ni dvaarka banavo tyare hastipapur jevu state aavi ne tamari same ubhu rye k amari madam karo
Maigration vina icon thavay nahi
Sikhna bandh to jitna bandh
 Vichar ma sinh jeva bano vartn ma nahi
Gnan ne khatar paisa ane paavar ne 6odi avntipur ma sandipani na aasrm ma vase
Tum agar mujko na chaahoto koi bat nahi tum kisi or ko chaho to muskil hogi
Other’s are hall
Sabse bada rog kya kahege log
Koi taru vaatse koi tadiya chatse tu tama na less kar bs khelto ja tes kar
Khya vagar saghdu smje eva sagapn kya che
Sval jis jaban me pu6a jaye javab usi jaban me hona chahiye babu
Arjun ne gnan , gopi ne bansuri  , duryodhn ne sudrsn made
Sarafat 6odya vagar sarart karee e badak
Hindu dhram oper your android
Abhyas vagar no abhipray ,,sauthi moto rog
Stri ne smjvi nahi stri ne chahi sako
Stri  6utaa pepar na kagad jevi hoi tena par papr weight muko to sarkha gothvay khara
Jena mate  tyar thay te no jove toi ene mathulage nd na taiya thai hoi e jove toi mathu lage ee atle stri
Womens heart a ocean of secret
Parakram kare protectr tarike smartnes nache hase gay eva krisn
Vat vachan ane ver  ma kaik vai gya
Tamare isvar ne khad khadat hasta jova hoi ne to plan banavi ne isvar ne sambhdavo ,, hu aam karis ne hu aam karis ….(khar nai pal ki bat kare kal ki
Sahensah jaha khade hote he darabar vaha suru hota he

26 jan 2016



 26 jan 2016

Aahi upasthit gam na addaraaniy vadilo school no staffgan ane mara aazad hind na aaaadd panchi oo aa vakht na 67 ma prajasatak din nimite aap sarve nu hu aapni school atle k navsarjan vidhyalay taraf thi farithi hardik svagat karu Chhu
Mitro aapde desbhakti mate dar varse vaars maa 2 var maadiye Chhiye 15 mi augst ane 26 mi janyuary , varso thi aapne baadhaay jaaniye chiye k 15 mi augste 1947 na dives  aaapdo des aazad thayo ane tyar bad bandhaarn samiti e bandhaaraan ghadva ni kamgiri saru kari , 3 vars na athag parisram bad anek sudhaara vadhaara bad je antim badnharn amal ma mukva ma avyu te divs atle 26 janyuary 1950 , te divs thi bhaart ne sampurn pane loktantra jaher karva ma aaavyu aathi te nimite dar varse aapde 26 mi janyuary ne republic day athva gantantr din thi ujaaviye Chiye
Aaa vat karta mane Abraham linkaan ni vaat yad aave k “ what is the democracy , the democrsy is the government of the people by the people for the people –loksahi etle su? Loksahi atle loko nu loko mate ane loko dvara chaltu sasan ”n ane aa kaheta ni sathe j aapde garv leva jevi vat Che jetla pan des loksahi dhaarave che temaa bharat sauthi moto des chhe jetla pan bandharan chhe tema bharat nu bandhaaran sauthi motu chhe
Bhart ne loksahi to madi parntu ee loksahi na nasama bharat no bhartiy bhuli rahyo chhe k aapn ne aazadi kevi rite madi aapde   aaazadi mate angrejo ne bav moti bharekhaam kinmt chukvi Che , hajaro jindu muslim ma matha vaadhanaa tyare jaine aaapn ne aajadi madi Che , anek krantiviro e potaana jivan nyochaavar kari didha tyare aaapn ne aaajadi madi Che , anek sahido fansi na machade chadi gya tyare jai ne aapn ne aaajadi madi Che , azadi aapn ne bhikh ma k maangi ne naathi maadi paranttu Ghana afsos ni sathe kev pade mitro k je mahapuruso na kartutv ne lidhe je maha puruso na matrubhumi na prem ne lidhe apne azad thay chiye te ee badha j  krantiviro ne aapde vars naa  bej  dives yad kariye chiye
                Ek taraf thi kaheta aanand thay chhe ke aaapdu hindustaan yangistaan chhe kahevaano matalab k aapda des ma sauthi vadhare yuvano chhe bharat e yuvano no des chhee india e young india chhe  , parntu biji taraf kahetaa etluj dukh thay k aa e  yuvano jene desbhakti no sacho matalab j naathi khbr , aa ee yuvano jene des mate vars ma 2 divs nai pan 2 kalak dvjvandn karvano time nathi  aajnaa rastriy parv par republic dy wish karse , potanaa id par tirngo set karse mobile ma des bhakti ni ekadi ringtone set karse ane ekadu desbhakti movie joi ne sui jase su desbhakti chhe yuvano ni !!!
Bharat na  yuvano bhagt sukhdev rajguru na balidn ne bhuli rahya chhe  , vir asfakh ullakhan  ane ramprasad bislim ne bhuli rahyo chhe chndrsekhr aajd ne bhuli rahya chhe eni asmita ne bhuli rahyaa chhe kaheta garv thay chhe ke mitro aa ee azad jeni  banduk ni andr  16 godi hoi temaathi 15 godi angrej sarkar par varsave ane 16  mi godi potaa.na mastk  par  chaalave kaaraan ke ee aaazadd ne angrej sarkar na hathe pakdai ne vandra ni jem nachvu manjur nai hoi bhagt sinh aajivan ked ni sajane badle fansi svikare sa mate karan k  ek j bhagat sinh laakho bhagat sinh peda kari sake , lakho hindustn na dil ma sarfarosi ki tamanna jagadi sake te mate
Aapdo des 1947 maj angrejo ni chungal mathi aajad thy gaayo parntu angrejo e nakhel mudiya haju sudhi  jad  mud thi aaapde ukhadi sakhya nathi farithi aap0do des angrej na chungal ma na khabar padtaa faasai raahyo chhe ee samye angrejo ni gulaami kari rhya hata ane aaaje angreji ni gulami kari rhya chiye , englis medium  ni gulami kari rahya chiye , englis vastuoni gulami kari rhya chiye branded vastu ni gulami kari rahya chiye , svar ni uthta ni sathe j hath ma colget lai e chhiye e colget thi mandi sabu prfuam hair oil nesaly ni meegy , coffe ,  thumsup cocacola  jeva totally softdrink paherva na braded kapda thi mandi pag  paherala branded  souse , helth tonic iteam complaim bornvitaa boost jeva totally branded item angrej sarkar ni chhe ,aane aa vastu nakhabr padta  aapda jivan sathe vanai gai chhe  , aapda khisama na paisa dirct angrejo ni  tijori ma jaai rahya chhe kon kahe chhe ke aapn ne aazadi maadi 70 vars pahele julam gujari ne lutata ta  ane aaje lalch aapi aapi lutti rahya chhe jo aavuj chaltu rahyu to ee divso ne var nathi je aaapda bap dada joi ne gaaya che eej divso aaapde jovano varo aavi sake chhe ane etlaj  mate aa rstriy parv par des mate bordr par ladva to na jai saki farithi angrej sarkar same ladva to  na jai saki  pan etlo sanklp to jarur levo joi rojinda jivn ma upyog karnar branded iteam no banta sudhi upyog na kari aapda mahenat na paisa angrejo par na vaarsaviye , ane saruat aapdej karvi padse kyunki hm badlenge to des badlenga
Maniye ke angrejo na des ma anek such sahebio hase , anek  facility hase uchh pagar hase bhale ne visv ni sarama sari sundry ne sara ma sara kapda kem paheravi devama aave to pan fateli sadima ubheli maaa ni tulna ma kyarey na aaavi sake bharat e mari maa chhe mitro jem ma na guno ni tulna sundry na ruup sathe na thay evij rite  bharat sabhyataa ni tulna  sanskriti ni tulna forenn ni facility sathe na thay sake
Foren ni vat kariye tyare mane sikago ni visv dhaarm parisad yad aaave  visv dharm parisad ma svami vivekanand nu sabondhan aapn ne badhaane yad chhe k mara vahala bhaio taathaa baheno , tadi o naa gadgadat pan ena pachhi su e janvani tasddi me tame k  aapda des na yuvano e  nathi lidhi svami vivekanand e tena bhasan maa kahyu hatu k tamara des ni andar etle k foren ma vykti nu vyktitv kadach kapada par thi naakii thatu  haase amara des ma vyakti na vyktitv mate chaaritry ne man apva ma aave chhee ,,aa aaapdo bharat des chhe mitro duniya naa ek pan des ma bharat jevi kutumb vyavstha naathi
Aaj no divs rastriy parv no divs che aajna dives krntikari ni sathe sathe aarmy na javano ne yad karva joi e je 24 kalak 365 divas  tadh tap varsad  suki rotli khai ne padya rahe chhe kona mate ek mamuli pagar mate ke pachhi dusman naa hathe godi khai ne vidhva patni ne tamba nu medl made etla mate na dosto na mara mate tamara mate aapna mate aaje pan haju pan kaink anse  bharat na yuvano ma bhagt nu loi vahi rahyu chhe rastriy parv na dives tukaram aaabande ne farithi yad karva joi je fakt lakdi lai ne same  ak 47 lai ne ubhelaa kasab ne dabochi le kaasab ni godi o tukaram na sarir mathi ek pachi ek pasar thay che pan chhatay tukaram kasab ne chodto nathi jya sudhi kasab pkdai na jai  aane k y desbhakti chhhhele etlu kais mitro
Aaodeshkasammankare
shahidokishahadatyaadkare
ekbaar fir se rashtrakikamaan..
Hum Hindustani apnehaathdhare..
Aao..Swantantradiwaskaamaankare


15 mi august---2016 sairam dave



15 mi august---2016
 Priy desh vasio jiha  maru nam 15 augest chhe vidhyarthio mate hu 10 mark   no paarixa ma puchhato  nibandh chhu , suraxa karmio mate hu faraj chhu sarkari karmchario mate ek  matr  jaher raja chhu ane samagra desh vasio mate kadach nibandh thi vadhu kai nathi
 aajna divsee kokdu vadine kabat ma  gai sal no gothvi didho hase tya thi rastra dhvaj gotva ma aave chhe jo e rastradhvaj ganesji na vahan no aahar bani gayo hoi to tabadtob chanomano navo kharidva ma aave chhe , kadach ratstr git na sabdo bhuli gaya hoiii  to eni aabru na jai mate have ghani jagyae matr mari tuine j vagadva ma aave chhe ane ee 52 secnd pan Ghana mahanubhavo na mobile rankta hoi chhe aa baadhu me mari sagi aankhe joyu chhe karan , karan  k hu mungi ane lachar 15 mi augest chhu tyar bad rabeta mujab nkki karela 8-10 des bhakti gito upar nana nana bhulako dvara abhinay gito raju karay chhe ee badko ane ee badko jetlij alp sankhyama upasthit srotao dvara emne  vadhavay chhe  ocsijn upar jivti mari aa halat ane badkona utsah ne takava mate  data o dvara inamo jaher karai chhe 
Vet tex mate ke sona chandi ni aayat nikas na anyay mate game tyare aandolan karva tayr rahenara  veparioe chhela ketlai varso maa adadhi kalak dukano bandh rakhi ne mara mate reli kadhi hoi k dhvajvandan karva aavya hoi eevu  mane sambhdtu nathi chata chata hu to saune maf kari dv chhu  karan ke hu smjdar ane udar 15 mi augest chhu .
Potana gnati na udharak ni tithi upar , k gnati na koi pan function ma ke gnati ne thata anyay na virodh ma ek sms thi  supda modhe ekTHa thay jata aa desvasio ne mara snman mate 15 min kadhvano smay nathi !!!! hnn
bharat ma desbhakti sav sijnebal thay gai chhe aaat aatla varso ma hu gaurav lai saku eva angdi na vedhe ganay etla  nam pan vaartmaan ma mari pase nathi    re nasib !!..aaa  des na aaagast rushi hath ni anjli ma  dariya ne pi gaya hata  ee katha to puran prasidh chhe parantu  aa desh ni azadi pachhi to ek naahi 15 agst maadya chhatay ee garibo na aansu aaaj sudhi kem na pi sakya  
15 mi augest tarike mane munjaro thay chhee lal killa ni ee divalo joi ne ee lal rang ma mane bhagat sinh ane chandrsekhar aajad ni aaankhu no lal rang sambhde chhe pared ni kadam taal ma mane mangal pande ni fansi yad aave chhe ane hue k dhabkaro    chhuki jav chhu ..aa sastrapradasn joi ane  mara mate potana mathe kafan bandhine sastro hath ma lai ne ladela mara ee pyara santano tatya tope ,  jansi ni rani ,  savrkar  , syamji krusn varma ,  sardar sinh rana  , medam kama ,  madan lal dhingra ,  subhaschandra bose  , keptaan laxmi , janki thevar  ke  lala lajpat rai , mane yad aave chhe   mari pase bhavya bhutkad chhe parantu hu ghayal vartman thi ghavayeli 15 mi augest chhu
 Aa des ne adadhi rate aajadi madi chhe eetle j  etlej to kadach kadach kadach aakho des ane desvasio ungh ma chhhe  Bhastachar,  komvad ane svarth ni udhai e maru muly hani nakhyu chhe atyar ni pedhi ne sav mafat ma madeli aa aajadi ni bav kinmat nathi etlej yuva pedhi ne bv mota varg ne des mathi  bhani gani ne jetlu bane eetlu jaldi forein setal thavu chhe
are me Gandhi thi lai ne aanna hajare  sudhhi na upvas ne anubhaiva chhe vote bank mate vande matram gava vada ane gau hatya na kayda mate maun sevnara one hu rubru madi chhhu chatay aa aaje bhulkao na abhinay geeto ne nihadi ne raji thav chhu k atlist atlist aa badko bhanse tya sudhi to tiranga ne salami aapse
            maru chale ne to dhvaj vandan hu darek nagrik mate farjiyat banavi dav , dhavj vandan no jeni pase samay na hoi ene aa des ma rahevano jivavano k pachhi koi pan hak mangvano adhikar pan nathi pan maru mane kon ???? karan k hu to ashay 15 mi augest chhhu kaas !!! kaaassss!!! Aa des na gaddaro k aatank vadio ne fansi thi bachaavva mate sadak ane sansad ma dham pachada karnar mahanubhavo jo aajadi pahela pan mari pase hot ne  to kadach aapde bhagatsinh , khudiram, sukhdev ,  rajguru k mangal pande ne pan  jivadi sakya hot pan afsos hu to abhagni 15 mi augest chhhu
svar na por ma traffic signal par 5 5 rupiya na plastic na tiranga vechta 10 vars na bhulkaone joi ne hu radi padu chhu aa baadko tirngo nai pan enu badpan venche che ee kem aajad bharat ma koi ne nathi dekhatu kem koi ne dankhtu nathi 16 mi augest ni svare jyare walking karva nikdo tyare jarak jinni najar marjo tamara des ni aan baan saan samo tirango tamne kachra peti ma k raste rajadta ukrda ma jarur jarur ane jarur dekhase
he bharat vasio aap saune mari antim prathna chhe ke bhale me tamne aaaje aajadi aapi pan aajna divs mathi tame mane mukti aapo thay sake.. thay sake  to mari ujavani bandh kari do karan ke tamari alp sankhya ni hajari mara sarrir par ujrda kari jai chhe tamari be-fikrai thi hu roj roj maru chhu maru rajinamu svikari lyo bs toi 10 mark na nibandh taarike to hu  jivavanij chhu plz plz mane mukti aapo hu tarfadu chhu,  hu tarfadu chhu jakhmi bani ne manavta thi ,naas tati ane nisvart ratra prem thi bhareli eek divvy 108 na intajar ma
je dhavj vandan kare chhe ene mara vandan ane je nathi karta ene mara abhinandaan karan k tem chhatay potane bharatiy ganave chhe hnnn vaaah !!! aavjo have kadach koi di nai madiye leekhitam kadach koini nathi rai eevi anath 15 mi augest na chhela jai hind …..